ગુજરાત એગ્રીકલ્ચર શાખા માં જુનિયર ક્લાર્ક 2025 ની નવી ભરતીની જાહેરાત. આ ભરતીની અંદર રાજ્યની દરેક યુનિવર્સીટી નો સમાવેશ થાય છે જેમકે (આણંદ કૃષિ યુનિવર્સીટી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, નવસારી કૃષિ યુનિવર્સીટી અને સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સીટી).
હેલ્લો મિત્રો આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. મિત્રો આ પેજ પર અવારનાર દરેક જોબ ની માહિતી અમે આપતા રહીએ છીએ. તો એક નવી ભરતી ની માહિતી અમે તમારા માટે લઈને આવી ગયા છે.
ચાર યુનિવર્સીટીમાની કોઈપણ એક યુનિવર્સીટી ની વેબસાઈટ પરથી ફોર્મ ભરવું.
1) Junior Clerk Important Details :
| નામ | વિગતવાર | 
| સંસ્થા | ગુજરાત એગ્રીકલ્ચર યુનિવર્સીટી | 
| પોસ્ટ | બીન શૈક્ષણિક વહીવટી સવર્ગ (વર્ગ -૩)જુનિયર ક્લાર્ક | 
| કુલ ભરતીની સંખ્યા | 227 | 
| નોકરીનું સ્થાન | આણંદ કૃષિ યુનિવર્સીટી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, જુનાગઢ, નવસારી કૃષિ યુનિવર્સીટી, નવસારી, સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સીટી (જરૂરિયાત મુજબ) | 
| પગાર ધોરણ | 26000/- પાંચ વર્ષ માટે ફિક્સ | 
| અરજી કરવાની રીત | કૃષિ યુનિવર્સીટીની વેબસાઈટ | 
| વેબસાઈટ | https://www.aau.in/careers-list | 
કૃષિ યુનિવર્સીટી ના નામ
કુલ જગ્યાઓ
આણંદ કૃષિ યુનિવર્સીટી
73
જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, જુનાગઢ
44
નવસારી કૃષિ યુનિવર્સીટી, નવસારી
32
સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સીટી
78
કુલ જગ્યાઓ
227
- Educational Qualification :
- ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમથી સ્થપાયેલી સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલ સ્નાતકની એટલે કે ગ્રેજ્યુએશન ની ડિગ્રી ધરાવતો હોવો જોઈએ.
- ઉમેદવારને ગુજરાતી અને હિન્દી બંને ભાષાનું જ્ઞાન હોવું જોઈએ.
- Age Limit : (as on 11/08/2025)
- ઓછામાં ઓછી 20 વર્ષ અને વધારેમાં 35 વર્ષ તેનાથી વધુ કે ઓછી ના હોવી જોઈએ.
- Age Relaxation :
- સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ
- અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ અને મહિલા ઉમેદવારને પાંચ વર્ષની
- સામાન્ય કેટેગરીના દિવ્યાંગજન પુરુષ ઉમેદવારને દસ વર્ષની છૂટછાટ
- સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારને દસ વર્ષ + પાંચ વર્ષની છૂટછાટ
- પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિ માસ માટે રૂપિયા 26,000 ફિક્સ પગારથી અપાશે.
- ત્યારબાદ ગ્રેડ પે લેવલ ૨ મુજબ 19900 થી 63200 હજાર બસો ના પગાર પંચ થી મળવા પાત્ર.
- બિન અનામત વર્ગના પુરુષ/મહિલા ઉમેદવાર માટે : Rs. 1000/-
- અનામત વર્ગના પુરુષ/મહિલા ઉમેદવાર માટે (EWS/SC/ST/SEBC) : Rs. 250/-
- દિવ્યાંગજન માટે : Rs. 250/-
- માજી સૈનિક ઉમેદવાર માટે : Rs. 00
- તમામ ઉમેદવારે ફી ભર્યાની Receiptપોતાની પાસે સાચવીને રાખવી.
- First Round of (CBRT Or OMR) Exam
| 
 | 
 | 
 | 
| 
 | 
 | 
 | 
| 
 | 
 | 
 | 
| 
 | 
 | 
 | 
| 
 | 
 | 
 | 
- Total Marks : 100 Marks
- 0.25 negative marks if one question is wrong
- 0.25 if not attempted question
- OMR - Optical Marks Reading
- CBRT - Computer Based Response Test
- Second Round -Main Exam :
| Syllabus | Marks | 
| 1. Gujarati | 20 Marks | 
| 2. English | 20 Marks | 
| 3. Polity/Public
  Administration/RTI/CPS/PCA | 30 Marks | 
| 4. History,
  Geography, Culture Heritage | 30 Marks | 
| 5. Economics,
  Environment, Science & Tech. | 30 Marks | 
| 6. Current
  Affairs and Current Affairs with responding | 30 Marks | 
| 7. Reasoning | 40 Marks | 
| Total Marks  | 200 Marks | 
- Exam Time : 120 Minutes
- 0.25 negative marks if one question is wrong
- 0.25 if not attempted question
07) How to Apply Junior Clerk :
- Visit the official website of any Gujarat Agriculture University:
- Click on the “Apply Online” link.
- Job Location : Gujarat
- Mode of Apply : Online
- If Any Query Contact By Mail : support@registernow.in / aid.exams@gmail.com
- If any Query Contact By : 8595904407
08) Important Dates :
- Online Application Submit Date : 15/07/2025
- Last Date of Submit Online Application : 11/08/2025
- Last Date of Application Fees : 11/08/2025
Official Notification Of Gujarat Agricultural- Junior Clerk : CLICK HERE
