GSSSB Lab Assistant (Class-3) Khambhat Taluka Shree. R.P Arts, K.B. Commerce and B.C.J. Science College Recruitment for 01 Posts 2025 Apply Online through. Apply Online Here.
શ્રી ખંભાત સાયન્ટિફિક કેળવણી મંડળ સંચાલિત શ્રી આર.પી. દામોદર, કે.બી. કોમર્સ, તથા શ્રીમતી બી.સી.સી. સાયન્સ કોલેજ ખંભાત (ગ્રાન્ટ ઇન એઈડ) ને ઉચ્ચ શિક્ષણ કમિશ્નરશ્રીની કચેરી, ગાંધીનગરના પત્ર ક્રમાંક: કસવટ/૩/CIS/C3/વર્ગ-૩/NOC/૨૨૯૯૨-૯૪ તારીખ: ૧૦/૦૯/૨૦૨૫ નીચેની બિનશૈક્ષણિક વર્ગ-૩ની જગ્યા સીધી ભરતીથી ભરવા NOC મળેલ છે.
➥ Post Name:
- Seiner Clerk (01 Post)
- OPEN Category
- ૨૬૦૦૦/- પાંચ વર્ષ માટે ફિક્સ પગાર
- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તથા સરકારશ્રીના ધારાધોરણ મુજબ મુખ્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક ડિગ્રી અને ગુજરાત સરકારશ્રીની માન્ય સંસ્થાનો કોમ્પ્યુટરની પરીક્ષા પાસ
- ગુજરાત સરકાર અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના નિયમો મુજબ
2. હેડ ક્લાર્ક (01 post)
- OPEN Category
- ૨૬૦૦૦/- પાંચ વર્ષ માટે ફિક્સ પગાર
- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તથા સરકારશ્રીના નિયમો મુજબ
3. Lab Assistant (Class-3)
- SEBC Category
- ૨૬૦૦૦/- પાંચ વર્ષ માટે ફિક્સ પગાર
- ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તથા સરકારશ્રીના ધારાધોરણ મુજબ મુખ્ય યુનિવર્સિટીમાંથી વિજ્ઞાન પ્રવાહથી સ્નાતક ડિગ્રી અને ગુજરાત સરકારશ્રીની માન્ય સંસ્થાનો કોમ્પ્યુટરની પરીક્ષા પાસ
- અભ્યાસમાં સુધારો કરેલ છે.: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તથા સરકારશ્રીના ધારાધોરણ મુજબ યુનિવર્સિટી ભૌતિકશાસ્ત્ર (ફિઝીક્સ) વિષય સાથે વિજ્ઞાન પ્રવાહથી સ્નાતક ડિગ્રી અને ગુજરાત સરકારશ્રીની માન્ય સંસ્થાની કોમ્પ્યુટરની પરીક્ષા પાસ
- નોંધ: આ સુધારા મુજબની લાયકાત ન ધરાવતી અરજીઓ રદ કરવામાં આવેલ છે/આવશે. તથા ઉપરોક્ત સુધારા મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોને નીચેના સરનામે અરજી કરવા માટે સુધારા જાહેરાત પ્રસિદ્ધ થયા બાદ દિન-૧૦ની મુદત આપવામાં આવે છે
➥ Important Notes:
ઉમેદવારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના તથા સામાન્ય વહીવટ વિભાગ તેમજ નાણાં વિભાગના ભરતી નિયમો અને લાયકાતનાં ધોરણો મુજબ અને લેખિત પરીક્ષાના અભ્યાસક્રમ તેમજ પરીક્ષાના માળખા પ્રમાણે લેખિત પરીક્ષા આપવાની રહેશે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત પ્રસિદ્ધ થયેથી દિન-૧૦માં જે તે જગ્યા માટે અરજી અલગ-અલગ અરજીઓ અમુક મળી જાય તે રીતે માત્ર રજીસ્ટર એ.ડી.થી નીચેનાને સરનામે કરવી. અરજી સાથે જરૂરી દસ્તાવેજો, ગુણપત્રકો તથા ધારાધોરણ સાર્ટીફીકેટ અને અનુભવના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ અવશ્ય સામેલ રાખવી. અપૂર્ણ, અક્ષર વંચાવાતાંની અને પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ વિનાની અરજી તેમજ નિયત સમય મર્યાદા બાદ આવેલ અરજીઓ આપોઆપ રદ ગણાશે.
➥ આ જગ્યા પાંચ વર્ષ માટે ફિક્સ પગારથી નિયત થયેલ ગણાશે અને વખતોવખત સરકારશ્રીના નિયમો લાગુ પડશે.
- સરકારશ્રીની એન.ઓ.સી.ની તમામ શરતો લાગુ પડશે.
સરનામું: શ્રી રાજેશ જે. રાવ, ચેરમેનશ્રી, શ્રી ખં.તા.સા.કે. મંડળ, કોલેજ કેમ્પસ, બેઠક રોડ, ખંભાત
Notes: Candidates are advised to carefully Read the Full Advertisement for details of Educational Qualification and other Eligibility Criteria Before Submit Application Form.
➥ For More Details: Read Official Notification